5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી| વેરાવળના દરિયામાં ભારે કરંટ

2022-07-07 155

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની વકી છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદને પગલે વેરાવળનો દરિયો તોફાની બન્યો છે. વેરાવળના દરિયામાં 15 ફૂટ ઊ્ંચા મોજા ઉછળી રહ્યાં છે.